Loading...
Your browser does not support the video tag.

ટૂંકા ગાળાની વ્યક્તિગત લોન.

feature icon
સરળ ડિજિટલ પ્રક્રિયા
feature icon
ન્યૂનતમ દસ્તાવેજીકરણ
feature icon
ઝડપી વિતરણ
happy customers
loan disbursed

10 મિનિટમાં ટૂંકા ગાળાની લોન મંજૂરી મેળવો.

શોર્ટ ટર્મ લોન યોગ્ય પ્રકારની નાણા વ્યવસ્થા છે જે નાણાની તાકીદની જરૂરીયાત સંતોષે છે. નવું સ્માર્ટ ગેજેટ ખરીદવાથી લઇ બાકી રહેલા દેવા ચૂકવવા શોર્ટ ટર્મ લોન સ્થિર નાણાકીય દરજ્જો જાળવી રાખવામાં મદદ કરે છે. અન્ય લોનની સરખામણીમાં શોર્ટ ટર્મ પર્સનલ લોન ટૂંકા ગાળા માટે, સામાન્ય રીતે એક વર્ષ માટે લેવાય છે. અચાનક નાણાની જરૂર પડે કે નાણાની ટાંચ હોય ત્યારે સરભર કરવા લેણદારો આ શોર્ટ ટર્મ લોન લેતા હોય છે.

આ લોન ટૂંકા ગાળા માટે લેવાતી હોઈ, ચૂકવવાના ઈએમઆઈ પરવડે તેવા અને ચૂકવવામાં સહેલા હોય છે. આને કારણે શોર્ટ ટર્મ લોન લોંગ ટર્મ લોનની સરખામણીએ સહેલી બને છે. તમે જુદી જુદી નાણાકીય સંસ્થાઓમાં તેમની વેબસાઈટ કે ઈન્સ્ટન્ટ લોન એપ દ્વારા, કસ્ટમર કેર સહાયથી અથવા જાતે જ બ્રાન્ચની મુલાકાત લઇ અરજી કરી શકો છો.

શા માટે હીરોફિનકોર્પ શોર્ટ ટર્મ?

શા માટે હીરોફિનકોર્પ શોર્ટ ટર્મ?

હીરોફિનકોર્પ એક ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ છે જે હીરોફિનકોર્પ દ્વારા સજ્જ છે. એ ખાસ કરીને રૂ. 50,૦૦૦ થી રૂ. 1,50,૦૦૦ સુધીની લોન પૂરી પાડવા ડીઝાઈન કરાયું છે. આ રકમ મંજુર થયાની મિનિટોમાં સહેલાઈથીજ મળી જાય છે.ઈન્સ્ટન્ટ શોર્ટ ટર્મ નાણા મેળવવામાં પેપરલેસ દસ્તાવેજીકરણ છે અને રીઅલ-ટાઈમ ચકાસણી છે. એક વાર ચકાસણી થયા પછી અને મંજુરી અપાયા પછી 24 કલાકમાં જ વિતરણ થઇ જાય છે.

હીરોફિનકોર્પ પર્સનલ લોન એપ સંપૂર્ણ ડીજીટાઈઝડ ઈન્સ્ટન્ટ લોન પ્લેટફોર્મ છે. તમે તમારૂં લોન ખાતું ઑનલાઈન જ સંભાળી શકો છો. વ્યાજનો દર, ઇએમઆઈ, અને પુનઃ ચૂકવણીના ગાળા જેવી અગત્યની બાબતો ગમે ત્યાંથી, તમારી અનૂકૂળતાએ મેનેજ કરી શકો છો. આથી, હીરોફિનકોર્પ દ્વારા જોખમ-રહિત શોર્ટ-ટર્મ લોન લો અને તમારી અનૂકૂળતાએ નરમ એવા 6 મહિનાથી 2 વર્ષના ગાળામાં ચૂકવણી કરો.

હીરોફિનકોર્પ એપમાં રહેલા ઇન-બિલ્ટ ઇએમઆઈ કેલ્કયુલેટરની મદદથી શોર્ટ ટર્મ લોન્સ પર લોનની રકમ, વ્યાજ અને ગાળા પર આધારિત ગણતરી કરી ઈચ્છિત ઈએમઆઈ મેળવો.

હીરોફિનકોર્પ ઈન્સ્ટન્ટ પર્સનલ લોન શોર્ટ-ટર્મ ઑનલાઈન લોન છે જે લેણદાર તાકીદના કોઈ પણ હેતુ માટે વાપરી શકે છે. એ કોઈ એક જ હેતુ સુધી સીમિત નથી, એ વિવિધ તાકીદની નાણાકીય જરૂરિયાતો માટે લચકદાર ઉપયોગમાં આવે છે. એમાં ઘરનું ભાડું ચૂકવી શકાય, અણધાર્યો પ્રવાસ યોજી શકાય, શૈક્ષણિક ફી ભરી શકાય, સમારકામ હાથ ધરી શકાય વગેરે. વાણિજ્યિક મોરચે પણ, શોર્ટ ટર્મ લોન મૂલ્યવાન છે, ખાસ કરીને જ્યારે નાણા અને મધ્યમ કક્ષાના વેપાર કે સ્ટાર્ટ- અપની જરૂર હોય.

શોર્ટ ટર્મ લોનના ફાયદા અને લાક્ષણિકતાઓ.

નાણાકીય કટોકટીને પહોંચી વળવા શોર્ટ ટર્મ લોન મેળવવી એ સૌથી સહેલો રસ્તો છે. લેણદારો ખાસ જોખમમાં નથી હોતા કારણ કે લોનની રકમ ખાસ મોટી હોતી નથી અને ધીરે ધીરે ઇએમઆઈ દ્વારા ચૂકવી શકાય છે. ઈન્સ્ટન્ટ એપ્સને કારણે ઓનલાઈન શોર્ટ ટર્મ લેવી વધુ સરળ બન્યું છે જે તમારા અનૂકૂળ ઝોનમાં બેઠાં બેઠાં તમે લઇ શકો છો. એ ઘર, ઓફિસ કે બીજે ગમે ત્યાં હોય, તમે સરળતાથી પર્સનલ લોન એપ ડાઉનલોડ કરી શકો છો અને ઑનલાઈન પર જ શોર્ટ ટર્મ લોનની અરજી શરૂ કરો. હીરોફિનકોર્પ જેવાં ઈન્સ્ટન્ટ લોન એપ દ્વારા શોર્ટ ટર્મ લોન મેળવવાના લાભ અને લાક્ષણિકતાઓ જાણો.

લોનનો ગાળો નાનો

લોનનો

ગાળો નાનો

શોર્ટ ટર્મ લોન સામાન્ય રીતે બે વર્ષના ગાળા માટે લેવાય છે અને પુનઃ ચૂકવણીના બોજા વગર વર્ષો સુધી ખેંચાતી નથી.

લોનની રકમ

લોનની

રકમ

શોર્ટ ટર્મ લોનની રકમ રૂ. 15,૦૦૦ થી રૂ. 1.5 લાખ સુધી હોય છે, જે લોન આપનારા પર નિર્ભર કરે છે. આ રકમ ઇએમઆઇમાં તોડવામાં આવે ત્યારે તે ચૂકવવામાં સરળ બને છે.

 લોનને મંજુરી

લોનને મંજુરી

શોર્ટ ટર્મ લોનમાં ઓછામાં ઓછા દસ્તાવેજોને કારણે ખૂબ ઓછા સમયમાં લોન મળી જાય છે, જયારે લોંગ ટર્મ લોનમાં લોનની રકમ ઊંચી હોય છે આથી લેણદારની ક્રેડિટ લાયકાત અને સંપત્તિ ઝીણવટથી ચકાસવા પડે છે. .

તમામ લેણદારો માટે ખુલ્લું

તમામ

લેણદારો માટે ખુલ્લું

શોર્ટ ટર્મ લોન જે લેણદારો નીચો ક્રેડિટ સ્કોર ધરાવે તેમને પણ ઉપલબ્ધ છે.

કોલેટરલ- મુક્ત

કોલેટરલ-

મુક્ત

આ બિન-સિક્યોર્ડ લોન હોઈ, કોઈ સંપત્તિ કે સિક્યોરીટી લોન સામે ગિરે મૂકવાની જરૂર નથી.

પેપરલેસ દસ્તાવેજો

પેપરલેસ

દસ્તાવેજો

ઑનલાઈન શોર્ટ ટર્મ લોને દસ્તાવેજો ફીઝીકલ રૂપમાં આપવાની પ્રથા ભૂસી નાખી છે. ઈન્સ્ટન્ટ લોન એપનો આભાર કે કેવાયસી વિગતો, અને આવકના પૂરાવા ઑનલાઈન પર જ ચકાસી જાય છે.

પારદર્શિતા

પારદર્શિતા

ઈન્સ્ટન્ટ શોર્ટ-ટર્મ લોનમાં કોઈ છૂપા ચાર્જિસ હોતા નથી કે ના તો ઊંચી પ્રોસેસિંગ ફી છે. લોનની પ્રક્રિયામાં પારદર્શિતા હોવાથી નાણા ધીરનાર પરનો વિશ્વાસ વધારે છે જેથી ભવિષ્યમાં લોન સહેલાઈથી મળી શકે.n

ઇએમઆઈની ગણતરી કરો

ઇએમઆઈની

ગણતરી કરો

ઈન્સ્ટન્ટ લોન એપ્સ લેણદારને આગોતરા ઈએમઆઈ કેલ્કયુલેટરની મદદથી ઈએમઆઈની ગણતરી કરવામાં મદદ કરે છે. આનાથી શોર્ટ ટર્મ લોનની વ્યવસ્થા સહેલાઈથી થાય છે. .

શોર્ટ ટર્મ લોન માટે કેવી રીતે અરજી કરવી?

હીરોફિનકોર્પ પર્સનલ લોન એપ ઈન્સ્ટન્ટ લોન માટે ઘણી લાક્ષણિકતાઓથી સજ્જ છે. લોન માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ સરળ છે, નીચે જણાવેલા પગલાને અનુસરો:

Section image

01
02
03
04
05
06

The latest news.

2 January 2026

Who Is a Wilful Defaulter? RBI Rules Explained

Loan defaults don’t all happen for the same reason. Sometimes repayments stop because income drops or a business struggles. In other cases, borrowers continue to have the means to pay but choose not to. RBI treats these two situations very differently. 
'Wilful defaulter' is used only for deliberate non-payment, and the classification tends to persist for some time.
 

4 February 2026

How to Increase Your UPI Transaction Limit

UPI has changed how money moves in India. It's used to pay for everything from rent and EMIs to the smallest of transactions at local vendors. 

4 February 2026

QR कोड क्या होता है? इसके प्रकार, उपयोग और काम करने का तरीका

आज किसी दुकान पर भुगतान करना हो, पार्किंग टिकट लेना हो या किसी ऐप में लॉग-इन करना हो, हर जगह एक चीज़ आम हो गई है: QR कोड। एक छोटा-सा स्क्वायर पैटर्न, जो बिना कुछ टाइप किए आपका...

FAQs.

શોર્ટ-ટર્મ લોન સ્મૉલ કેશ લોન છે જે સહેલાઈથી 1-૩ વર્ષના ગાળામાં પુનઃ ચૂકવાઈ જાય છે. એ સીમિત લોનની રકમ છે જે તાકીદની નાણાની જરૂરિયાત સંતોષી શકે છે. હીરોફિનકોર્પ શોર્ટ ટર્મ લોન લેણદારને રૂ. 50,૦૦૦ થી રૂ. 1,50,૦૦૦ સુધીની રકમ ઉપલબ્ધ કરાવે છે.

ઓછા સમયમાં શોર્ટ-ટર્મ લોન મેળવવાનો શ્રેષ્ઠ સ્રોત ઑનલાઈન ઈન્સ્ટન્ટ લોન એપ્સ પરથી પર્સનલ લોન મેળવવાનો છે. એપ ડાઉનલોડ કરો, લોનની અરજી કરવાની શરૂઆત કરો અને મિનિટોમાં જ લોન મંજુર થવાની આશા રાખો.

શોર્ટ-ટર્મ નાણા વિવિધ નાણાકીય ખર્ચાઓને પહોંચી વળવામાં વપરાય છે. તાકીદની નાણાની જરૂર, અથવા મધ્યમ કદના વેપારમાં વાણિજ્યિક લોન માટે વપરાય છે. ઘરનું સમારકામ, નવીનીકરણ, શૈક્ષણિક ફી, તબીબી ખર્ચા વગેરે શોર્ટ-ટર્મ નાણા હેઠળ આવરી લેવાય છે.

શોર્ટ ટર્મ લોન ટૂંકા સમય માટે લેવાયેલી બિન-સિક્યોર્ડ લોન છે જે થોડા વર્ષોમાં જ પૂરી ચૂકવાય છે જયારે લોંગ ટર્મ લોન સિક્યોર્ડ લોન છે અને મંજુરી માટે કોલેટરલ/ જામીન માગે છે. લોંગ-ટર્મ લોન સામાન્ય રીતે લાંબા ગાળા માટે હોય છે જેનો ચૂકવવાનો ગાળો 5 વર્ષ કે તેનાથી વધુ હોય છે.

તમે તાકીદની નાણાકીય જરૂરિયાતોને સંતોષવા હીરોફિનકોર્પ જેવું ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ ડાઉનલોડ કરીને તરત જ કેશ લોન મેળવી શકો છો. તરત લેવાતી કેશ લોન શોર્ટ ટર્મ લોન છે જે 24 કલાકમાં જ મંજુર થઈને વિતરિત થઇ જાય છે.

શોર્ટ-ટર્મ નાણાના વિવિધ ફાયદા છે: - ઈન્સ્ટન્ટ લોન એપ દ્વારા ઝડપી લોન મંજુરી - કોલેટરલ-મુક્ત અને પ્રક્રિયામાં સમય ઓછો લાગે - તાકીદના સમયમાં નાણાની જરૂરિયાત સંતોષે - ખિસ્સા પર ભારે ના લાગે, લેણદારો શોર્ટ ટર્મ લોન લેવામાં ખચકાટ નથી અનુભવતા - પુનઃ ચૂકવણી સહેલી છે કારણ લોનની લીધેલી રકમ ચૂકવી શકાય તેવી હોય છે.

શોર્ટ-ટર્મ લોનના ગેરફાયદા ઘણા ઓછા છે: - સીમિત લોનની રકમ મંજુર થાય છે જે તમારી ઈન્સ્ટન્ટ કેશની તમામ જરૂરિયાતો કદાચ પૂરી ના કરે - એના પર લેવાતો વ્યાજનો દર ઊંચો હોય છે કારણ કે લોન કોલેટરલ-મુક્ત છે - જો પ્રિ-પેમેન્ટ કરવામાં આવે તો દંડ લાગે છે

ભારતમાં ઘણાં ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ છે જે શોર્ટ-ટર્મ લોન પૂરી પાડે છે. હીરોફિનકોર્પ દ્વારા પ્રસ્તુત હીરોફિનકોર્પ અગ્રણી ઈન્સ્ટન્ટ લોન એપ છે જે લેણદારોને રૂ. 1.5 લાખ સુધી શોર્ટ-ટર્મ લોન લેવામાં મદદ કરે છે.

શોર્ટ-ટર્મ લોનના ઇએમઆઈ નેટ બેન્કિંગ અથવા ઑટોમેટેડ મોડ ઑફ પેમેન્ટ દ્વારા સરળતાથી ચૂકવી શકાય છે.

લોનની રકમ નાની હોય છે અને ઓછા સમય-ગાળા માટે લીધી હોય છે આથી લોન સામે કોઈ કોલેટરલ કે સિક્યોરીટીની જરૂર નથી હોતી.

શોર્ટ-ટર્મ લોનના ઇએમઆઈ નેટ બેન્કિંગ અથવા ઑટોમેટેડ મોડ ઓફ પેમેન્ટ દ્વારા સરળતાથી ચૂકવી શકાય છે.

શોર્ટ-ટર્મ લોન ચૂકવવાનો સમય-ગાળો સામાન્ય રીતે 2 વર્ષ સુધી હોય છે, એ દેણદાર ઉપર નિર્ભર કરે છે.